જાંબુઘોડાના ભાણપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ચાલતા કડિયાકામમા મજૂરી અર્થે એક શ્રમિક સુરેશભાઈ બુધવારના રોજ આવ્યા હતા અને ત્યાં આસપાસ કડિયા કામ મા વપરાતી લોરી ના ટાયરને હવા ભરવા માટે જાંબુઘોડા પોલીસ સ્ટેશન નજીક આવેલી ટાયર પંચર ની દુકાને આવી જાતેજ હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટતાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. જેની માહિતી તા.20 ઓગસ્ટ બુધવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી