ડાંગ જિલ્લા પોલીસ પરીવારના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓએ માનવતાની મહેક પ્રસરાવી અંદાજીત ૩,૮૦,000/-રૂપિયા ભેગા કરી અ.હે.કો જગદીશભાઇ ભલાભાઈ નાઓને રૂબરૂમાં આપી આર્થિક મદદ કરેલ છે. મે.પોલીસ અધિક્ષક સુ. શ્રી પૂજા યાદવ સાહેબ નાઓ તથા મે, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એસ.સરવૈયા આહવા વિભાગ આહવા ડાંગ નાઓએ કેન્સર પીડીત અ.હે.કો. જગદીશભાઇ ભલાભાઇ તથા તેમના પરીવારજનોને રૂબરૂ મળી તમામ ડાંગ જીલ્લા પોલીસ પરીવાર" તેમની સાથે છે તેવી