જેસર તાલુકાના તાતણીયા ગામે ધોધમાર વરસાદ પડતા નદીનાળા બે કાંઠે જોવા મળ્યા હતા જેમાં ભારે વરસાદના પગલે તાતણીયા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા જેને લઈને તાતણીયા થી અન્ય ગામને જોડતો રોડ બંધ થયો હતો અને વાહન ચાલકોને હાલાકી પડી હતી ત્યારે જીવના જોખમે વાહનચાલકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા હતા