વેરાવળ ખાતે સમસ્ત ખરવા સમાજ પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષોની પરંપરાગત ભાદરવા સુદ દસમના દિવસે વેરાવળ ખારવાવાડમાં આવેલ કામનાથ મહાદેવના મંદિરે બ્રાહ્મણને સાથે રાખીને રામદેવજી મહારાજના ઘોડાની પૂજા વિધિ કરીને ખારવા વાડ વિસ્તારમાં રામદેવજી મહારાજની ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવા હતી.પટેલે આપી પ્રતિક્રિયા