ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યો છે જેને કારણે ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના સતત વધારો થઈ રહ્યો છે અને હવે આ પાણી ખેડાના રસિકપુરા અને પથાપુરા ગામમાં ઘૂસવાના શરૂ થઈ ગયા છે કલોલી ગામથી પથાપુરા થઈને જોડતા રોડ પર સાબરમતી નદીના પાણી ફરી પડ્યા છે 2000થી વધુ વીઘા જમીનમાં નદીના પાણી ફરી પડ્યા છે ગામમાં પૂર ઝડપે પ્રવેશતા નદીના પાણીને લઈને 500 થી વધુ લોકોને સ્થાનાંતરિત કરાયા પશુપાલકો પોતાના પશુઓને લઈને રોડ