હાલ ઉપર વાત સહિત વાઘોડિયામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દિનદીની પાની આવકમાં વધારો થતા મુવાડા ગણેશપુરા ને જોડતો કોઝવે દેવ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાયો છે જેના કારણે મનીસેવા આશ્રમ તરફ જવાનો સંપર્ક તુટ્યો છેહાલ લોકોને ૮ થી 9 કિમીનો ફેરો ખાવો પડે તેમ છે