This browser does not support the video element.
વ્યારા: વ્યારા શહેરના મિશન નાકા નજીક કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું.
Vyara, Tapi | Aug 22, 2025
વ્યારા શહેરના મિશન નાકા નજીક કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું.તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક ભગવાન બિરસા મુંડા પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ 2 કલાકની આસપાસ ધરણા પ્રદર્શન યોજાયું હતું.જેમાં માજી ધારાસભ્ય પુનાજી ગામીત સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.જે ધરણા પ્રદર્શન મતદાર યાદીના ગોટાળા અંગે યોજવામાં આવ્યું હતું.જેમાં કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા.