ઘોઘા પોલીસ દ્વારા ઘોઘા ગામના અનેક માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ઘોઘા PSI ગોસ્વામી સાહેબ તેમજ તેમની પોલીસ ટિમ દ્વારા ઘોઘા ગામના અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ગણપતિ ઉત્સવ તેમજ ઇદે મિલાલ ના તહેવારને લઇ કોઈ અનીજનીય બનાવ ન બંને તેં અનુલક્ષીને ઘોઘા PSI દ્વારા ઘોઘાના અનેક માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ... તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યુઝ રીડર સ્નેહા પટેલ MTV ન્યુઝ ઘોઘા