Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: ધાનેરામાં પ્રવેશદ્વાર પર ખાડા રાજ પ્રજા ત્રસ્ત.#Jansamasya

India | Aug 27, 2025
ધાનેરામાં નગરપાલિકાની ઢીલી કામગીરી સામે આવી છે ધાનેરાના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ ખાડા જોવા મળ્યા છે જેથી લોકોને પારાવાર પુશ્કેલીનો સામનો કરવો પડે છે, બીજી તરફ કોઈ પણ કામગીરી ન થતા લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us