Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

Valsad, Valsad | Aug 30, 2025
શનિવારના 2 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ આજરોજ વલસાડ કલેક્ટર કચેરી ખાતે આવેલા સભાખંડમાં જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષ સ્થાને માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ બેઠકના એજન્ડાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us