બાયપાસ પાસે અકસ્માતની ઘટના બની ફોરવીલર ગાડી અને બાઇક સાથે અકસ્માત સર્જાયો આ ઘટનાને લઈને ચાર વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી 108 માં હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત ગુનો દાખલ કર્યું વધુ તપાસ હાથ ધરાઈ તારીખ 22 સાંજે ચાર કલાકે સોમવારના રોજ.