માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા નજીક આવેલ નવાપરા બજારમાંથી બાઇકની ચોરી થતા ફરિયાદ નોંધાય છે દિલીપભાઈ મહેશભાઈ પારસી પોતાની હોન્ડા કંપનીની સીબી સાઇન બાઇક લઈને શાકભાજી લેવા માટે બજારમાં આવ્યા હતા આ સમયે અજાણ્યો ચોર ઈસમ બાઈકની ચોરી કરી ગયો હતો જે અંગે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી