ચોટીલા હાઈવે ઉપર ઘણા સમયથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સિક્સ લાઈન પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.તેમાં ચોટીલા આણંદપુર ચોકડી જલારામ મંદિર પાસે હાઇવે ઓથોરિટિના કોન્ટ્રાક્ટરો દ્વારા 3 માસથી ધીમી ગતિએ કામગીરી હાથ ધરવામાં આવતા વાહનચાલકો અને રાહદારીઓને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે સમસ્યાને ધ્યાનમાં લઇ નાયબ કલેક્ટર દ્વારા હાઈવે ઓથોરિટી ઓફિસરને સ્થળ ઉપર બોલાવી ઝડપી કામગીરીના આદેશ આપવામાં આવ્યા હતા. દ્વા