ડીસા વરસાદી પાણીના સંગ્રહ માટે કરાઈ અપીલ .8.9.2025 ના રોજ 5 વાગે ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડુત અણદાભાઈ જાટ દ્વારા ખેડુતોને અપીલ કરાઈ. ડીસા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે વરસાદ પાણીના જુની ટ્યુબવેલ અને કુવામાં સંગ્રહ કરવાથી પાણીના તળ ઉંચા આવશે.