ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસમાજિક પ્રવૃતિ આચરતા ઇસમો વિરુદ્ધ ઘણા સમયથી સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે વધુ એક ઇસમને પાસા તળે ભુજ જેલ હવાલે ધકેલવામાં આવેલ છે.