દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 4 લોકો નેપાળમાં ફસાયા.. 4 યુવનોએ વિડિઓ મોકલી જણાવી પરિસ્થિતિ.. ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના દેવાભાઈ બોઘાભાઈ ગોજીયા, કેશોદ ગામના જેસાભાઇ લાખાભાઈ નંદાણીયા, ગોલણ શેરડી ગામના પીઠાભાઈ ભીખાભાઈ જોગલ. અને વડત્રા ગામના રામદેવ મેરુ ચાવડા આ ચારેય યુવાનો ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા કાઠમંડુ ગયા હતા.. કાઠમંડુ તોફાનનાં કારણે તેઓ એક હોટલમાં અટવાયા છે 4 યુવાનોએ વિડિઓ મોકલી જણાવી પરિસ્થિતિ .. હાલ તેઓ સુરક્ષિત છે