આગામી ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા પોલીસ ખડેપગે ફરજ નિભાવી તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખશે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પ્રતિક્રિયા આપી હતી જે આજે મંગળવારે રાત્રે 9:30 કલાકે સામે આવી હતી જેમાં તેમણે લોકોને અને મીડિયાને પણ અપીલ કરી છે કે કોઈપણ ગતિવિધિ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા કહ્યું છે.