લખતર તાલુકામાં શહેર તેમજ ગ્રામ્યમાં પીજીવીસીએલના વીજ ધાંધિયાના કારણે ગ્રામજનોમાં તેમજ લખતર શહેરમાં ભારે પરેશાની સર્જાઈ રહી છે ત્યારે લખતર તાલુકાના કડુ ગામ લોકો ને pgvcl ઓફિસ ખાતે તા 29 ઓગસ્ટ ના રાત્રી 8 વાગ્યા અરસામાં ધસી આવ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો કડુ ગામે છેલ્લા 16 કલાક થી અવારનવાર વીજ પુરવઠોમાં ધાંધિયા હોવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરો પડી રહ્યો છે