પાલીતાણા તાલુકાના વડાળ ગામે સિંહે કર્યું 12 પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ પાલીતાણા તાલુકાના કાંઠા વિસ્તારમાં ફરી એક વખત વન્ય પ્રાણીની દહેશત જોવા મળી છે જેમાં વડાળ ગામે ધોળા દિવસે સાવજે મારણ કર્યું છે જેમાં 12 નાના મોટા પશુઓનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વહેલી તકે વન વિભાગ કામગીરી કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે