Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદનું ગૌરવ શૂટર કોન્ટ્રાકર યશાયા, આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટિંગમાં વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ અને ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો

Dohad, Dahod | Sep 1, 2025
કઝાકિસ્તાન ખાતે યોજાયેલી 16 મી એશિયન શૂટિંગચેમ્પિયનશિપમાં મૂળ દાહોદની યુવા શૂટર યશાયા કોન્ટ્રાકર એ ડબલ ટ્રેપ ઓપન મહિલા શ્રેણીમાં વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને ભારત માટે ટીમને ગોલ્ડ મેડલ મેળવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ચેમ્પિયનશિપમાં ભારતને કુલ 99 મેડલ પ્રાપ્ત થયા છે જેમાં 50ગોલ્ડ, 26 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us