Install App
rajesh.dave.33
This browser does not support the video element.
કઠલાલ: જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ(દિશા)ની બેઠક ટાઉનહોલ ખાતે યોજાઈ, ખેડા સાંસદ ઉપસ્થિત રહ્યા
Kathlal, Kheda | Apr 23, 2025
જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ(દિશા)ની બેઠક ટાઉનહોલ, કઠલાલ ખાતે યોજાઈ. આ બેઠકમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ કલેકટર અમિત પ્રકાશ યાદવ, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, રાજેશભાઈ ઝાલા, યોગેન્દ્રસિંહ પરમારતથા જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!