કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, ખાપટ, પોરબંદર ખાતે ટેકનોલોજી વીક અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ- પોરબંદર, ગ્રીન ટીવી, કિશાન ચૌપાલ, ANDREAS STILL PRIVATE LIMITED, ગુજરાત ખેતીવાડી વિભાગ અને ARDEA FOUNDATION ના સંયુક્ત ઉપક્રમે મગફળી પાક પરિસંવાદ તથા STIHL પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.