કાંકરેજ તાલુકાના રાજપુર ખાતે ધોરણ આઠ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનુ અપહરણ થયું હોવા અંગેની ફરિયાદ વિદ્યાર્થીના પિતાએ થરા પોલીસ મથકે નોંધાવતા આજે સોમવારે 4:00 કલાકે થરા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે વિદ્યાર્થી શાળાએ ગયા બાદ પરતના આવતા તેની શોધખોળ પરિવારજનોએ કરી હતી ને ત્યારબાદ થરા પોલીસ મથકે અપહરણ થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વિદ્યાર્થીને શોધખોળ હાથ ધરી છે.