નડિયાદમાં આવતીકાલે પછી સોથી વધુ મૂર્તિઓના વિસર્જન હોવાથી નહેર અને કુંડ બંને જગ્યાએ વિસર્જન માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે કલેક્ટર દ્વારા તંત્રના અધિકારીઓની આદિશ કરવામાં આવ્યો છે જેને લઇ આવતીકાલે ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે ફાયર બ્રિગેની ટીમ કુંડ અને મોટી નહેર ઉપર સેનાત રહેશે આ ઉપરાંત તરવૈયાઓ પણ મોટી નહેર ખાતે ઉપસ્થિત રહેશે