વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પિલવાઇ લાડોલ અર્બન હેલ્થ સેન્ટર સહિત ના આરોગ્ય લક્ષી સેવાઓની કામગીરી ની અને ટીબી ના દર્દીઓને આપવા મા આવતી સારવાર ની તેમજ NTPE કામગીરી ની રાજ્ય કક્ષા ના DTO ડો દીપક ભાઈ પટેલ દ્વારા આજ રોજ મંગળવારે બપોરે બે કલાકે Internal evulationમાં જરૂરી રેકર્ડ રજિસ્ટર તેમજ TBના દર્દીઓની વિઝિટ કરી દર્દીઓના ફીડ બેક,મળતી દવાઓ અને પોષણ સહાયની તપાસ કરી હતી.સરકાર ના મળતા લાભ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.