જુના જંકશન પાસે ગેટ સ્ટેશન વાળો રોડ જાણે અંધારીયામા સુરેન્દ્રનગર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અનેકવાર ફરિયાદ કરવા હોવા છતાં કોન્ટ્રાક્ટર એન્જિનિયર મહાનગરપાલિકામાં છતાં વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો સમી કરવામાં નથી આવી રહી જાણે પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આઠ મહિનાનો સમય વીતી ગયા હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર કોઈપણ જાતનું ધ્યાન નથી આપી રહ્યા વિસ્તાર, નૂરે મોહમ્મદ સોસાયટી રામનગર વિસ્તાર ભરત નગર વિસ્તારમાં અંધારપટ