શહેરના ભુતેશ્વર ફળિયામાં રહેતા રીક્ષા ચાલકને સ્થાનિક પોલીસે ગાંજાનું વેચાલ કરવા જતા સમયે 175 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ દરમિયાન મળેલ બાતમીને આધારે આરોપી ચાલક અદ્રેમાન સુલેમાન વિરાને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.આરોપીએ અજાણ્યા વ્યક્તિ પાસેથી 175 ગ્રામ ગાંજો મેળવી પોતાના ઘરે રાખ્યો હતો.જે બાદ આરોપી પોતા