જામનગરના વામ્બે આવાસની પાછળ ફાટક નજીક દેવનગરમાં રહેતા મજુરી કરતા રાજુ રવજીભાઇ પરમાર (ઉ.વ.૩૮) નામના યુવાને કોઇ કારણસર પોતાના ઘરે આડીમાં ટુવાલ વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ અંગે દેવનગરમાં રહેતા ચંપાબેન રાજુભાઇ પરમાર દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.