This browser does not support the video element.
વાલોડ: વાલોડ ગામના પુલ ફળિયા નજીક કાર રોડ ની બાજુમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો.
Valod, Tapi | Aug 25, 2025
વાલોડ ગામના પુલ ફળિયા નજીક કાર રોડ ની બાજુમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો.તાપી જિલ્લાના વાલોડ ખાતેથી 3 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાલોડ ગામના પુલ ફળિયા નજીક કાર ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ ની બાજુમાં ઝાડી ઝાંખરામાં ઉતરી ગઈ હતી.જે અકસ્માતના બનાવમાં ચાલકને નાનીમોટી ઇજા પોહચી હતી.પરંતુ કાર ને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.