વિવાદો થી ઘેરાયેલા વાઘોડિયા ના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ રાજકારણમાં વાઘોડિયા નગરપાલિકાની તાલુકા ભાજપની ચૂંટણી પૂર્વજ સક્રિય બન્યા છે આ માટે તેઓએ કારેલાનું ઉદ્ઘાટન કર્યું છે આ પ્રસંગે ભાજપ કે કોંગ્રેસની ત્રીજુ મોરચો ખોલીશ તેવી જાહેરાત કરી છે બે નંબરીયાઓને કાન ખોલી સાંભળીલો હું કોઈના બાપ થી ડરતો નથી. કોઈના માટે શિંગડા ઉગ્યા નથી અધિકારીઓને ઠેકાણે પાડી દઈશ