પરિણીત સ્ત્રી ના એકલતા નો લાભ લઇ અવારનવાર દુષ્કર્મ કરનાર આરોપીને 7 વર્ષ ની સજા રૂ. 25,000/- દંડ ફટકારતી નડિયાદ સેશન્સ કોર્ટ. નડિયાદ બિલોદરા ના પરેશ ઉર્ફે ભેમાભાઈ પુનમભાઈ સોઢા ઉં 29 નાઓ પરણીતાના પતિ નોકરી પર જાય તે સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચાર્યું હતું. અવારનવાર ઘરે ગેરકાયદેસર અપ પ્રવેશ કરીને પતિને ગેરહાજરીમાં બાળકને જાનતી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચાર્યું હતુ. આ મામલે નડિયાદ પોલીસમાં ગુનો નોંધાયો હતો.