Install App
nageshmodedara007
This browser does not support the video element.
કડછ મોચા રોડ પર પાણીમાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ કરાયું, 1ની શોધખોળ શરૂ
Porabandar City, Porbandar | Aug 21, 2025
પોરબંદરમાં 2 દિવસથી પડેલ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલ પાણીને લઈને ઘેડ વિસ્તાર પાણીથી તરબોળ બન્યો છે. ત્યારે કડછ-મોચા રોડ પર દૂધના વાહન ફસાયું હતું જેમાં રહેલ 13 લોકોનું NDRF ની ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!