સંજયાના પ્રવીણભાઈ પરમાર પોતાના મિત્ર કાંતિભાઈ પરમાર અને અમિતભાઈ પરમાર સાથે ચાલતા ચાલતા નડિયાદ ચોકડી થી સંતરામ મંદિર તરફ પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પીપલગ્ ચોકડી પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એકટીવા ચાલકે પ્રવીણભાઈ ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રવીણભાઈ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.