Install App
jitu9802
This browser does not support the video element.
પેટલાદ: નગરપાલિકા મેદાન આનંદ મેળા માટે 24.11 લાખમાં ભાડે અપાયુ, ભાદરવા અગિયારસથી મેળો યોજાશે
Petlad, Anand | Aug 22, 2025
પેટલાદ નગરપાલિકા મેદાન આનંદ મેળા માટે ભાડે આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા અગિયારસથી યોજનારા આનંદમેળા માટે નગરપાલિકા મેદાન 24 લાખ અગિયાર હજાર રૂપિયામાં ભાડે આપવામાં આવ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!