This browser does not support the video element.
ઓખામંડળ: દ્વારકા જામનગર હાઇવે રોડ પર સ્ટંટ બાજી કરતા નબીરાને કાયદાનું ભાન કરાવતી દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ
Okhamandal, Devbhoomi Dwarka | Sep 8, 2025
દ્વારકા જામનગર હાઇવે રોડ પર સ્ટંટ બાજી કરતા નબીરાને કાયદાનું ભાન કરાવતી દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારકા જામનગર હાઇવે રોડ પર બાઈક સ્ટંટ તેમજ ઓવર સ્પીડ અને ભયજનક રીતે રેસિંગ કરતો બાઈક ચાલકને દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યો દ્વારકા જામનગર હાઇવે રોડ પર જોખમી સ્ટંટ તેમજ અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી બાઈક ચલાવતા નબીરા પર પોલીસે કડક કાર્યવાહી કરી