લીંગડા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલ લીંગડા માં બાળ લગ્નો ન થાય તેના માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. બાળ લગ્નો થવાના કારણો, તેનાથી થતા નુકસાન,અને બાળ લગ્નો ન થાય તે માટે આપડું શું યોગદાન હોવું જોઈએ? તે અંગે બાળકો ને વિસ્તાર થી માહિતી આપવામાં આવી..તેમજ જો બાળ લગ્ન થાય તો કાયદાકીય રીતે શું સજા હોય શકે? તેની વિસ્તાર થી માહિતી આપવામાં આવી હતી.