Download Now Banner

This browser does not support the video element.

મહેમદાવાદ: જાંબાની મુવાડી ગામમાં તમે જામીન કેમ થયા કહેતા ઉસકાયરેલા ઈસમે ગમે તેમ અપશબ્દો બોલી ધારિયું મારી ઇજા કરાતા ફરિયાદ

Mehmedabad, Kheda | Sep 4, 2025
જાંબાની મુવાડી ગામમાં તમે જામીન કેમ થયા કહેતા સામેવાળા ઉસ્કારાયેલા ઈસમે અપશબ્દો બોલી ધારિયું મારી કરી ઇજા.દીકરીને સાસરીવાળા તેડી જતાં ન હોવાથી ઠપકો આપતાં પિતાને માર માર્યો. ગામમાં રહેતાની દીકરીના લગ્ન સમસપુર ગામે થયા હતા. પરંતુ તેમની દીકરીને છેલ્લા એક વર્ષથી તેના સાસરીયા તેડી જતાં ન હતા.મારી દીકરીને સાસરીવાડા તેડતાં નથી તમે કેમ જામીન થયા તમારા લીધે મારી દીકરીનો સંસાર બગડ્યો કહી ઠપકો આપતાં ઈસમે પિતા ઉપર અપશબ્દો બોલી ધારિયું મારતાં ફરિયાદ.
Read More News
T & CPrivacy PolicyContact Us