વિક્રમગામ રેલ્વે સ્ટેશન પાસે વગર પરમિટ દારૂ પીધેલી હાલતમાં ઈસમ પકડાયો..પોલીસે શનિવારે 12. 30 વાગ્યાની આસપાસ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ઈસમ રેલવે સ્ટેશન પર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો ..... જેથી પોલીસે 23 વર્ષીય બન્સી ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..