દ્વારકામાં ફરી એક વખત ડીમોલેશન શરૂ... દ્વારકાના જલારામ વિસ્તાર વિસ્તારમાં બનાવેલ ભવનોનું ડિમોલેશન હાથ ધરાયું..... ગેરકાયદેસર બનાવેલ મસમોટા દબાણોને દૂર કરવામાં આવ્યા... ડિમોલેશન વચ્ચે લોકોના ટોળા ઉમટી પડ્યા... ડિમોલેશન થી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો... દ્વારકા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું... પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર સહિત અધિકારીઓની ટીમ સાથે ડિમોલેશન હાથ ધરાયું.....