Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: શહેર ભાજપ કાર્યાલય ખાતે યુવા ભાજપ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Jamnagar City, Jamnagar | Aug 31, 2025
બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાએ PM મોદીના સ્વર્ગીય માતા વિશે અશોભનીય ટિપ્પણી મામલો. જેની સામે રાજ્યભરમાં ભાજપ રોષે ભરાયો છે ત્યારે આ નિવેદનના મામલે જામનગરમા રાહુલ ગાંધીના પૂતળા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમા જામનગરના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ, યુવા ભાજપ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us