વન વિભાગના કથિત ત્રાસના કારણે ગીરના બે માલધારીઓએ વિસાવદર એ.સી.એફ.કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કરતા ચકચાર મચી છે મેંદરડા ડેડકણી રેંજના જાંબુથાડા સેટલમેન્ટ ગામના માલધારી ને જંગલમાં વધારાના માલઢોળ ચરિયાણ માટે લઈ જતા હોવાથી બહાર નીકળી જવા માટેની વતંત્રએ નોટિસ આપી હતી