This browser does not support the video element.
અમરેલી કમાન્ડ એન્ડ કંટ્રોલ ની ટીમે બક્ષીપુર વિસ્તારમાંથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરિવાર સાથે મેળવ્યો
Amreli City, Amreli | Sep 9, 2025
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીની સતર્કતા – બક્ષીપુરમાંથી ગુમ થયેલ વ્યક્તિને CCTVથી શોધી પરીવાર સાથે સુખદ મિલનઅમરેલીના બક્ષીપુર વિસ્તારથી ગુમ થયેલ વ્યક્તિને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં વ્યક્તિને પરિવાર સાથે સુરક્ષિત રીતે મેળવ્યો અમરેલી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે બક્ષીપુર વિસ્તારના ગુમ થયેલ એક વ્યક્તિને સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢ્યો.