Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: ધારાસભ્ય અમૂલ ખાતે યોજાયેલ ચૂંટણીમાં ચૂંટણી એજન્ટ ની જવાબદારી નિભાવી, ભાજપની સ્પષ્ટ બહુમતીનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Nadiad City, Kheda | Sep 10, 2025
ધી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે અમૂલ ડેરીની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ ચૂંટણીમાં નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે ઉપસ્થિત થયા હતા અને નડિયાદ વિભાગ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આ દરમિયાન તેઓએ મીડિયા સાથે ની વાતચીતમાં ભાજપની સ્પષ્ટ બહુમતીનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us