Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: સર્કિટ હાઉસ ખાતે RCO ની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન મિટિંગ બાદ નગરપાલિકા પ્રમુખ સામે રહીશોએ રોષ ઠાલવ્યો

Godhra, Panch Mahals | Sep 12, 2025
રોડ રસ્તા વીજળી વરસાદી પાણી ના નીકાલ સમસ્યા સહિતના મુદ્દે લોકોનો રોષ જોવાં મળ્યો, 7 જેટલી નગરપાલિકાઓના સીઓ, પાલિકા પ્રમુખ, ધારાસભ્યો અને સાંસદ ની ઉપસ્થિતી મા કરાયું હતું મિટિંગ નું આયોજન, પાલિકાની સમસ્યાઓને લઇ સ્થાનિક પાલિકા તંત્ર સાંભળતું નથી એ મામલે RCM (રેસીડેન્ટ કમિશનર ઓફ મ્યુન્સિપાલિટી) ને રહીશો રજુઆત કરતા પ્રમુખ એ રોક્યા બાદ મામલો ગરમાયો,રહીશો દ્વારા મિટિંગ માં હાજર ગોધરાના ધારાસભ્ય અને પંચમહાલ સાંસદને પણ કરાઈ ઉગ્ર રજૂઆત
Read More News
T & CPrivacy PolicyContact Us