બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં દર વર્ષે જલજીલણી અગિયારસ ના દિવસે ગઢડા શહેરમાં ઠાકર જળ જીલવા નીકળતા હોય છે ત્યારે તેની ભવ્ય શોભાયાત્રા યોજાતી હોય છે સાથોસાથ ભવ્ય લોકમેળો યોજાતો હોય છે ત્યારે શોભાયાત્રા અને લોકમેળો શાંતિપૂર્ણ રીતે યોજાય તેને લઈને મોટા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા ની સૂચના હેઠળ ગઢડા શહેરમાં DYSP,PI,PSI એ પોલીસ કાફલા સાથે ગઢડા શહેરની મુખ્ય બજારો અને જાહેર માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.