Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ભારતીય સેનાના ગૌરવપૂર્ણ જવાન જામખંભાળિયાના યુવાન ગોપાલ જોગાણી એ આજે પોતાની ૧૭ વર્ષીય દેશસેવા કરીને નિવૃત થયા.

Khambhalia, Devbhoomi Dwarka | Oct 1, 2025
જામ ખંભાળિયા ના ગોપાલભાઈ પાલાભાઈ જોગાણી (ગઢવી) ૧૭ વર્ષ દેશ સેવા કરી ને નિવૃત થયા છે, તેમની આ નિવૃત્તિ એ માત્ર વ્યક્તિગત જીવનનો એક અધ્યાયનો અંત નથી, પરંતુ દેશની સુરક્ષા અને એકતાના માટે અર્પિત જીવનનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. ગોપાલ જોગાણી એ ભારતીય સેનામાં પોતાની કારકિર્દી દરમિયાન જમ્મુ-કાશ્મીર, લેહ, લદાખ, સિક્કિમ, આસામ, કચ્છ, બિહાર જેવા સંવેદનશીલ અને પડકારજનક વિસ્તારોમાં ફરજ ભજવી છે. આ તમામ સ્થળોએ તેમણે આતંકવાદ વિરુદ્ધની લડત, સરહદી સુરક્ષા અને લોકોની
Read More News
T & CPrivacy PolicyContact Us