ગારીયાધાર નગરપાલિકામાં લોકોને હાલાકી પડી રહી છે તેમજ વિવિધ કામગીરી માટે લોકોને ધક્કા થઈ રહ્યા છે અને લોકોને હાલાકી પડતી હોય ત્યારે સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના હસમુખભાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું