હાલ સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારો સવારથી વરસાદી માહોલ વચ્ચે મતદાન મથકે મતદાન કરવા પહોંચી રહ્યા છે.રાપર માં પણ વિવિધ ગ્રામ પંચાયત માટેની ચૂંટણી યોજાઈ રહી છે તે વચ્ચે રાપર તાલુકાના ચિત્રોડ ગામે મતદાન વચ્ચે મારામારી સર્જાઈ હતી જેના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.