Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: જિલ્લાના પીંડારા ખાતે પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા યોજાઇ.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 25, 2025
ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી-દેવભૂમિ દ્રારકા દ્વારા કલ્યાણપુર તાલુકાના પીંડારા ખાતે પરંપરાગત મલ્લકુસ્તી સ્પર્ધા અને પ્રતિભા શાળી ખેલાડીઓ પસંગી પ્રક્રિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા – ૨૦૨૫માં દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર તેમજ વિવિધ જિલ્લાઓમાંથી જુદા જુદા વયજૂથમાં કુલ ૬૫૦થી વધાર
Read More News
T & CPrivacy PolicyContact Us