નડિયાદમાં આવેલા 900 થી 1200 વર્ષ જુના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ઘીના શિવલિંગના દર્શન... નડિયાદમાં આવેલ 900 થી 1200 વર્ષ જૂનું સિધ્ધનાથ મહાદેવના મંદિરમાં શ્રાવણ માસ ના અંતિમ દિવસે ઘી ના શિવલિંગ ના દર્શન. આજરોજ પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ દિવસ એટલે કે અમાવસ્યાએ મહાદેવના મંદિરે આશરે 1500 કિલો બરફની પાટ નો ઉપયોગ કરી ઘી ના શિવલિંગ તથા ભવ અમરનાથની ગુફા બનાવવામાં આવી હતી સાથે ભૈરવનાથ થી આધારિત શિવાલયને સજાવાયું હતું.